મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:સોમવાર, 26 જાન્યુઆરી, 2009

ઊંબાડિયું - દક્ષિણ ગુજરાતની લોકપ્રિય વાનગી

આજે સંગીતના બ્લોગ પર વાનગીની વિડીયો ફિલ્મ મુકું છું. દરગુજર કરશો. મારી સ્વાદપ્રિયતાને વશ થઇ વિશ્વને એક ખાસ પરંતુ દક્ષિણ ગુજરાતની બહાર ખૂબ ઓછી જાણીતી એવી આ વાનગીથી આપ સૌને પરિચિત કરાવવાનો મારો આ પ્રયાસ છે.

1 ટિપ્પણી:

  1. nice...! મ્હોં માં પાણી આવી ગયું...!

    અમે અમારા વાડામાં જાતે ઉબાડિયું પણ બનાવ્યું છે. એની મજા પણ કૈંક જુદી જ હોય છે.

    તમારી જાણ ખાતર: માટલું ઊંધુ કરતી વખતે જમીન પર જે બે-ચાર પાપડી મૂકવામાં આવી હતી, એને 'ડાકણ' કહે છે. અને ઉબાડિયું ચડી ગયું કે નહીં એ ચેક કરવા માટે એ 'ડાકણ' મૂકવામાં આવે છે. જો એ પાપડી ચડી ગયેલી હોય એનો મતલબ કે માટલામાં ઉબાડિયું પણ ચડી ગયું હોય છે.

    જવાબ આપોકાઢી નાખો